[PDF] યોગ નું મહત્વ નિબંધ | Yog nu Mahatva in Gujarati

યોગનું મહત્વ

યોગ નું મહત્વ : શરીર અને મન બંનેને નિરોગી, રાખવા માટેની જડીબુટી એટલે યોગ, એમ કહીએ તો પણ અતિશ્યોકતિ નથી. કેમ કે યોગના કોઇ એક ફાયદા નથી યોગ એ મન અને શરીરને નિરોગી રાખવા માટે અનેક રીતે ઉપયોગી છે, તો ચાલો આજે આ૫ણે યોગ નું મહત્વ નિબંધ (Yog nu Mahatva in Gujarati) લેખન સ્વરૂપે જાણીશુ .

યોગ નું મહત્વ (importance of yoga in gujarati):- 

યોગ શરીર અને મન બંને નું વિજ્ઞાન હોવાથી તેને વિશ્વભરમાં આવકાર અને વૈજ્ઞાનિક સ્વીકૃતિ મળી છે. વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા પણ સારી શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની મહત્વપૂર્ણ કડી તરીકે યોગ પ્રશિક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો છે. નિયમિત યોગાભ્યાસથી બુદ્ધિનો સહજ વિકાસ થાય છે. વિદ્યા અભ્યાસની સાથે સાથે સતત સાતત્યપૂર્ણ રીતે યોગાભ્યાસ કરવાથી શરીરની સ્વચ્છતા અને સ્વસ્થતામાં સહજ રીતે વધારો થાય છે. જેમ વિજ્ઞાન પ્રયોગથી સમજાય છે તેમ યોગ એ આંતરિક પ્રયોગ એટલે કે અનુભૂતીનો વિષય છે.

યોગ ધર્મ, આસ્થા અને અંધવિશ્વાસથી ઉપર છે. યોગ એક સરળ વિજ્ઞાન છે. પ્રાયોગિક વિજ્ઞાન છે. યોગ જીવન જીવવાની કળા છે. તેથી જ ઓશો એ કહયુ છે કે,

”ધર્મ એક એવુ બંધન છે જે બધાને એક ખૂંટીએ બાંધે છે અને યોગ બધા પ્રકારના બંધનોથી મુક્તિનો માર્ગ બતાવે છે.”

Must Read : યોગ એટલે શું ?

yoga nu mahatva essay in gujarati

જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આપણામાં શ્રદ્ધા, નમ્રતા, અનુશાસન, સાધના, સેવા, સાદગી વગેરે ગુણો જરૂરી છે. યોગાભ્યાસ દ્વારા યમ નિયમનું પાલન કરવાથી સહજ રીતે આપણા આવા ગુણોનો વિકાસ થાય છે. જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આપણામાં ઉત્સાહ અને ઈચ્છા સાથે આપણો પ્રાણ બળવાન હોવો જોઈએ. પ્રાણાયામથી પ્રાણ બળવાન થાય છે. માટે રોજ પ્રાણાયામ કરવા જોઈએ.

જ્ઞાનપ્રાપ્તિ માટે ચેતાતંત્ર ખૂબ જ મહત્વનું માધ્યમ છે. ચેતાતંત્રની કાર્યક્ષમતાઓ બધો જ આધાર કરોડની સ્થિતિસ્થાપકતા ઉપર છે. આસનો કરવાથી કરોડ સ્થિતિસ્થાપક બને છે.

જ્ઞાનપ્રાપ્તિ માટે આપણે ધ્યાન દઈને વાંચવુ પડે એટલે કે આપણા ચંચળ મનને શાંત અને એકાગ્ર કરવું પડે. મનની એકાગ્રતા માટે નિત્ય ધ્યાનનો અભ્યાસ કરવો જોઈએ. ધ્યાનથી નિજાનંદની અનુભૂતિ થાય છે.

વર્તમાન સમયમાં વૈજ્ઞાનિક શોધ સંશોધનો એ સમાજની સુખ શાંતીમાં વધારો કર્યો છે. પરંતુ ભૌતિક વસ્તુઓ પાછળ માણસની સમજણ વિનાનીવિનાની દોટના કારણે શારીરિક અને માનસિક બીમારીઓ વધી છે. આ બધી જ વિકાર યુક્ત સ્થિતિ માંથી મુક્તિ મેળવવાનું રાજમાર્ગ એટલે યોગ. કરો યોગ અને રહો નિરોગ.

યોગના ફાયદા (yoga na fayda in gujarati language):- 

  • યોગ એ બધા જ પ્રકારના બંધનોથી મુક્તિનો માર્ગ છે. તાજેતરમાં થયેલ તબીબી અભ્યાસ જણાવે છે કે યોગ દ્વારા શારીરિક માનસિક ઘણા ફાયદા થાય છે. અને આ ફાયદા નિયમિત યોગાભ્યાસ કરનારામાં જણાયા છે. આવા તબીબી અભ્યાસ મુજબ યોગના ફાયદા નીચે મુજબ છે.
  • યોગ શારીરિક તંદુરસ્તી સ્નાયુ ની મજબૂતી અને હૃદયની તંદુરસ્તી માટે ખૂબ લાભદાયી છે.
  • ડાયાબિટીસની સ્વતંત્ર ના રોગ લોહીનું ઊંચું દબાણ તથા જીવનચર્યા ને લગતા રોગોમાં લાભદાયક છે.
  • યોગ તણાવ, થાક, ચિંતા વગેરે ઘટાડવામાં ખૂબ મદદ કરે છે. મનમાં હકારાત્મક વિચારોનો સંચાર થાય છે.
  • યોગ સ્ત્રીઓને લગતી માસિકની સમસ્યાઓમાં પણ લાભદાયી નીવડે છે. ટૂંકમાં યોગ શરીર અને મનને તબક્કાવાર ઘડે છે, સમસ્યા વિહીન બનાવે છે અને જિંદગીને ખરા અર્થમાં જીવંત બનાવે છે.
  • યોગથી શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે જેથી અનેક રોગો સામે રક્ષણ મળે છે.
  • યોગથી શરીરની લવચિકતામાં સુઘારો થાય છે જેનાથી ઇજા સામે રક્ષણ મળે છે.
  • શરીરની શારીરિક મુદ્દામાં સુધારો થાય છે જેનાથી સારી વ્યક્તિત્વ છબી બને છે.
  • યોગથી જીવનશૈલીમાં સુધારો આવે છે.
  • યોગ વજન વધારવા-ઘટાડવા માટે અને આદર્શ શારીરિક વજનની પ્રાપ્તિ માટે ઉ૫યોગી નિવડે છે.
  • યોગથી બધા પ્રકારની ચિત્તવૃત્તિયોનો નિરોધ થાય છે.

આ ૫ણ વાંચો:-

  • જળ એ જ જીવન નિબંધ
  • પુસ્તકો આપણા સાચા મિત્રો નિબંધ
  • સ્વચ્છતા ત્યાં પ્રભુતા નિબંધ
  • જીવનમાં તહેવારો નું મહત્વ નિબંધ

હુ આશા રાખુ છું કે તમને અમારો યોગનું મહત્વ (importance of yoga in gujarati)   આ લેખ ખુબ જ ગમ્યો હશે .  આજના આ લેખમાં આ૫ણે યોગનું મહત્વ તથા યોગના ફાયદા વિશે માહિતી મેળવી. જે વાંચીને તમને યોગ પ્રત્યે ચોકકસ લગાવ થશે.  આવા અનેક ગુજરાતી નિબંધ અમે અમારા બ્લોગ ૫ર મુકેલ છે તે વાંચવાનું ચુકતા નહી. જો તમને ખરેખર આ લેખ ઉ૫યોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે શેયર કરવાનુ ભૂલશો નહીં. તમારી એક કોમેન્ટ, લાઇક અને શેયર અમને અવનવી માહિતી લખવા માટે પ્રેરકબળ પૂરું પાડે છે. 

Leave a Comment

Save my name, email, and website in this browser for the next time I comment.

  • Choose your language
  • ગુજરાત સમાચાર
  • ટેરો ભવિષ્યવાણી
  • શ્રીરામ શલાકા
  • ધર્મ સંગ્રહ

લાઈફ સ્ટાઈલ

  • નારી સૌદર્ય
  • ગુજરાતી રસોઈ
  • યોગ વિશે લેખ
  • 104 शेयरà¥�स

yoga nu mahatva essay in gujarati

સંબંધિત સમાચાર

  • ગુજરાતમાં 5માં વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં દોઢ કરોડ લોકોને જોડાશે
  • યોગ દિવસે સીએમ રૂપાણીએ યોગ કર્યાં, 11 હજારથી વધુ લોકો જોડાયા
  • Yoga Day Video - યોગા શરૂ કરવાની તૈયારી કરી રહ્યા છો તો યાદ રાખો આ ટિપ્સ
  • યોગમાં છે વંધ્યત્વ(infertility) દૂર કરવાનો ઉપાય, લાભકારી થઈ શકે છે આસન
  • વિશ્વ યોગ દિવસની ઉજવણી સરદાર પટેલ સ્ટેડીયમ ખાતે કરાશે : ૧૦,૦૦૦ લોકો એક સાથે યોગ કરશે

Importance of Yoga - યોગ શું છે, જાણો તેનુ મહત્વ ..

યોગ શબ્દના બે અર્થ-પહેલો છે - જોડ અને બીજો છે સમાધિ.

yoga nu mahatva essay in gujarati

પરફેક્ટ જીવનસાથી શોધી રહ્યા છો ? ગુજરાતી મેટ્રિમોનીમાં - મફત નોંધણી કરો

  • વેબદુનિયા પર વાંચો :

જ્યોતિષશાસ્ત્ર

Kargil vijay diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું.

Kargil Vijay Diwas  -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

Personality Development  Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય,  દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

Navli Navratri 2024 - નવરાત્રી એટલે માતાની ઉપાસના અને આરાધનાનો તહેવાર

Navli Navratri 2024 - નવરાત્રી એટલે માતાની ઉપાસના અને આરાધનાનો તહેવાર

ઇંધણા વીણવા ગઇ’તી મોરી સૈયર - Indhana Winva gaiti

ઇંધણા વીણવા ગઇ’તી મોરી સૈયર - Indhana Winva gaiti

Vishvambhari Ambe Stuti - વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા

Vishvambhari Ambe Stuti  - વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા

Shardiya Navratri 2024: નવરાત્રિમાં જવ કેમ વાવવામાં આવે છે ? જાણો તેની પાછળ જોડવામા આવતી માન્યતા

Shardiya Navratri 2024: નવરાત્રિમાં જવ કેમ વાવવામાં આવે છે ? જાણો તેની પાછળ જોડવામા આવતી માન્યતા

અવતાર નહી તો કોણ હતા સાંઈ બાબા ? જાણો શિરડીના સાંઈબાબા વિશે

અવતાર નહી તો કોણ હતા સાંઈ બાબા ? જાણો શિરડીના સાંઈબાબા વિશે

  • શ્રદ્ધા-અંધશ્રદ્ધા
  • ધર્મ યાત્રા
  • ગુજરાતી સાહિત્ય
  • અનોખુ વિશ્વ
  • લગ્ન વિશેષાંક
  • ગુજરાતી સિનેમા
  • જાહેરાત આપો
  • અમારો સંપર્ક કરો
  • પ્રાઈવેસી પોલીસી

Copyright 2024, Webdunia.com

SaralEssay.in

SaralEssay.in

  • તમામ ગુજરાતી નિબંધ
  • સમાનાર્થી શબ્દો
  • વિરુદ્ધાર્થી શબ્દો
  • તળપદા શબ્દોો
  • શબ્દસમૂહ માટે એક શબ્દો
  • રૂઢિપ્રયોગો અને તેના અર્થ
  • નિપાત
  • કૃદંત
  • અલંકાર
  • સમાનાર્થી શબ્દો ધોરણ પ્રમાણે
  • Privacy Policy
  • Create your Blog

જીવનમાં યોગ નું મહત્વ નિબંધ | Importance of Yoga Essay in Gujarati

જીવનમાં યોગ નું મહત્વ ગુજરાતી નિબંધ | Importance of Yoga Essay in Gujarati

જીવનમાં યોગ નું મહત્વ વિશે નિબંધ

જીવનમાં યોગ નું મહત્વ વિશે ગુજરાતીમાં નિબંધ.

  • પ્રસ્તાવના
  • યોગ એટલે શું ? 
  • યોગનું મહત્વ 
  • રોજિંદા જીવનમાં યોગ 
  • સ્વાસ્થ્ય
  • ઉપસંહાર

10 Lines on Yoga nu Mahtva in Gujarati

  • યોગ શારીરિક તંદુરસ્તી સ્નાયુ ની મજબૂતી અને હૃદયની તંદુરસ્તી માટે ખૂબ લાભદાયી છે.
  • ડાયાબિટીસની સ્વતંત્ર ના રોગ લોહીનું ઊંચું દબાણ તથા જીવનચર્યા ને લગતા રોગોમાં લાભદાયક છે.
  • યોગ તણાવ, થાક, ચિંતા વગેરે ઘટાડવામાં ખૂબ મદદ કરે છે. મનમાં હકારાત્મક વિચારોનો સંચાર થાય છે.
  • યોગ સ્ત્રીઓને લગતી માસિકની સમસ્યાઓમાં પણ લાભદાયી નીવડે છે. ટૂંકમાં યોગ શરીર અને મનને તબક્કાવાર ઘડે છે, સમસ્યા વિહીન બનાવે છે અને જિંદગીને ખરા અર્થમાં જીવંત બનાવે છે.
  • યોગથી શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે જેથી અનેક રોગો સામે રક્ષણ મળે છે.
  • યોગથી શરીરની લવચિકતામાં સુઘારો થાય છે જેનાથી ઇજા સામે રક્ષણ મળે છે.
  • શરીરની શારીરિક મુદ્દામાં સુધારો થાય છે જેનાથી સારી વ્યક્તિત્વ છબી બને છે.
  • યોગથી જીવનશૈલીમાં સુધારો આવે છે.
  • યોગ વજન વધારવા-ઘટાડવા માટે અને આદર્શ શારીરિક વજનની પ્રાપ્તિ માટે ઉ૫યોગી નિવડે છે.
  • યોગથી બધા પ્રકારની ચિત્તવૃત્તિયોનો નિરોધ થાય છે.

જીવનમાં યોગ નું મહત્વ નિબંધ ગુજરાતી PDF Download

જીવનમાં યોગ નું મહત્વ નિબંધ ગુજરાતી વિડીયો :

Conclusion :

Disclaimer :.

  • જીવનમાં શ્રમનું મહત્વ નિબંધ
  • જીવનમાં પ્રામાણિકતાનું મહત્વ
  • નિબંધ જીવનમાં વાંચનનું મહત્વ
  • નિબંધ જીવનમાં યોગનું મહત્વ નિબંધ
  • પરિશ્રમ એ જ પારસમણિ નિબંધ
  • શિયાળાની સવાર નિબંધ
  • સ્વચ્છતા ત્યાં પ્રભુતા નિબંધ
  • મોંઘવારીનું વિષચક્ર નિબંધ
  • ભ્રષ્ટાચાર નિબંધ
  • દીકરી વ્હાલ નો દરિયો નિબંધ
  • નારી તું નારાયણી નિબંધ
  • નાતાલ (ક્રિસમસ) વિશે નિબંધ

Post a Comment

Art Of Living Logo

Search form

  • કેન્દ્ર શોધો

યોગ : યોગ શું છે ? (Yoga in Gujarati)

yoga nu mahatva essay in gujarati

યોગ શું છે?

આર્ટ ઓફ લિવિંગ યોગ શિબિરમાં શીખવેલા આસનો જેઓ રોજ કરે છે તેમના જીવનમાં નોંધપાત્ર બદલાવ આવ્યો છે. લોકોને લાંબી બિમારીઓમાંથી રાહત અને વર્તનમાં ફેરફાર જોવા મળ્યા છે. આ શિબિરના સહભાગીઓ અને રોજ સાધના કરતા વ્યક્તિઓ જણાવે છે કે તેઓ આનંદ અનુભવે છે, ઉશ્કેરાટ ઓછો થયો છે, સહનશક્તિ વધી છે, મનની શાંતિ અને સમગ્રપણે તંદુરસ્તી અનુભવાય છે.

આર્ટ ઓફ લિવિંગ યોગા 

આર્ટ ઓફ લિવિંગ યોગા આ દસ કલાક નો વર્કશૉપ છે, જે ત્રણ થી પાંચ દિવસ મા ફલાયેલો છે જે  શરીર શ્વાસ અને મન ધી  ઍક્ત્ર કરીને  આનંદકારક અનુભવ આપે છે. એક સમાન ભાર મન અને આત્મા સંભાળ માટે તકનીકો પર મૂકવામાં આવે છે , જ્યારે આસન્સઃ સૌમ્ય અને ઉત્સાહી શ્રેણીના એકસાથે , શરીરના સુખાકારી માટે શીખવવામાં આવે છે. આર્ટ ઓફ લિવિંગ યોગા દ્વારા બહુપરીમાણીય નિયમિત સંયોજન યોગ મુદ્રાઓ , શ્વાસ યુકિતઓ, યોગ , જ્ઞાન અને ધ્યાન , વિદ્યાર્થીઓ એક સંપૂર્ણ લો ઘર પ્રેક્ટિસ મેળવે છે. તે નવા નિશાળીયા સાથે સાથે અનુભવ યોગ પ્રેક્ટિશનરો માટે યોગ્ય છે. તે નવા નિશાળીયા સાથે સાથે અનુભવ યોગ પ્રેક્ટિશનરો માટે યોગ્ય છે. આ વર્કશોપ ભણાવવામાં વ્યવહાર દ્વારા, સહભાગીઓ વજન ગુમાવી શકો છો અને આવા અનિદ્રા, અસ્થમા, ડાયાબિટીસ, હાયપરટેન્શન અને આધાશીશી તરીકે ક્રોનિક રોગો સારવાર  .

સર્વે માટે યોગ

યોગની સાધનાની ઍક ખૂબી ઍ છે કે તેના આસનો દ્વારા યુવાન કે વૃદ્ધને શરીરને ચુસ્ત, તંદુરસ્ત રાખવામાં મદદ મળે છે. જેમ જેમ તમારી ઉંમર વધે છે તેમ તમે વધુ સારી રીતે  યોગના આસનોને સમજી શકો છો. તમે બાહ્ય દેખાવ અને યંત્રવત આસનો કરવાને  બદલે તેના મય થઈ જાવ છો.                    યોગ આપણા માટે ક્યારેય અજાણ્યા નહોતા. આપણે નાના બાળક હતા ત્યારથી તે કરતા આવ્યા છીએ. પછી તે કૅટ સ્ટ્રેચ હોય કે જેનાથી કરોડરજ્જુ મજબૂત થાય છે કે પવનમુક્તાસન હોય કે જે પાચનમાં મદદરૂપ થાય છે. તમે જોશો કે નાનુ બાળક કોઈ ને કોઈ યોગાસન દિવસ દરમ્યાન કરતુંજ હોય છે. યોગનો ઘણા લોકો માટે અલગ અલગ અર્થ હોઈ શકે છે. અમારો સંકલ્પ છે કે તમને "યોગ-જીવનનો ઍક રાહ" શોધવામાં મદદ કરવી.

આયુર્વેદ-જીવનનું વિજ્ઞાન

આયુર્વેદ દુનિયાની મન અને શરીરને તંદુરસ્તી બક્ષતી સંપૂર્ણ અને શક્તિશાળી પદ્ધતિ છે. તે ફક્ત બિમારીની સારવારની જ પદ્ધતિ ઉપરાંત જીવનનું વિજ્ઞાન પણ છે. તે વ્યક્તિને પૂરેપૂરી માનવીય ક્ષમતાને જાણી સ્ફૂર્તીલા અને તંદુરસ્ત કેમ  રહેવું તેવુ શરીરનુ જ્ઞાન આપે છે. તે કુદરતના નિયમોનો ઉપયોગ કરી વ્યક્તિને તંદુરસ્ત રહેવામાં મદદરૂપ થાય છે. જે માટે વ્યક્તિના શરીર, મન અને આત્માનું કુદરત સાથે સમતોલન પણ રાખે છે. આયુર્વેદને આપનાવવાથી યોગ સાધના પણ સારી થાય છે. ઍક સંપૂર્ણ જીતની પરિસ્થિતિ.આ પ્રકરણ તમને તંદુરસ્તીસભર જીવનશૈલી માટે આયુર્વેદના ઘણા નુસખાઓ અને માર્ગદર્શન આપશે.

પ્રાણાયામ-શ્વાસની પ્રક્રિયા અને ધ્યાન

પ્રાણાયામ ઍટલે વ્યક્તિનો શ્વાસ ઉપર કાબુ-શ્વસનની વ્યવસ્થિત પ્રક્રિયા કરવાથી લોહીને તથા મગજને વધુ પ્રાણવાયુ મળે છે જેનાથી પ્રાણને કે જીવનની ઉર્જાને કાબુમાં રાખવામાં મદદ મળે છે. પ્રાણાયામ યોગના આસનો સાથે પણ ઍટલાજ જોડાયેલા છે. યોગના આ બે સિદ્ધાંતોનું જોડાણ શરીર અને મનની શુદ્ધતા અને શિસ્તબદ્ધતા માટેનુ શ્રેષ્ઠ સ્વરુપ છે. પ્રાણાયમની પ્રક્રિયા આપણને ગહન ધ્યાનના અનુભવ માટે પણ તૈયાર કરે છે. પ્રણાયમની અલગ અલગ પદ્ધતિ વિષે આ પ્રકરણમાં જાણો.

પતંજલિ યોગસૂત્ર

આ પ્રકરણમાં શ્રી શ્રી રવિશંકરજી  પૌરાણિક ગ્રંથ, પતંજલિ યોગસૂત્ર , કે જેમાં યોગ --તેની ઉત્પત્તિ અને હેતુ વિષય ઉપર પ્રકાશ ફેંકે છે. આ યોગસૂત્રનું અર્થઘટન કરવાનો મુખ્ય હેતુ છે તેના સિદ્ધાંતો અને તેને કેમ જીવનમાં ઉતારવા તે સારી રીતે સમજી શકાય. તેના ઍક ઍક સૂત્રની સમજ શ્રી શ્રી રવિશંકરજીએ યોગીક જીવનશૈલીના ફાયદા વ્યવહારીક રીતે ઉપયોગી થાય તેમ સમજાવ્યા છે.

શું શારીરિક તકલીફોને લીધે જીવનમાં પાછા પડો છો? શું તમારી લાગણીઓ તમારા વ્યક્તિગત કે વ્યવસાયિક જીવનમાં બાધારૂપ થાય છે? યોગની મદદથી કેવી રીતે જીવનમાં ખાસ બદલાવ લાવ્યા સિવાય કુદરતી રીતે તકલીફોમાંથી બહાર આવવા આ સાથેનુ ફોર્મ ભરી વધુ માહિતી મેળવો.

Power of Yoga

  • Recent Articles
  • Popular Articles
  • Article's Archive

yoga nu mahatva essay in gujarati

Quit smoking naturally with yoga

yoga nu mahatva essay in gujarati

Yoga Keeps Your Heart healthy

yoga nu mahatva essay in gujarati

Yoga Adds to Your Gym Workout

yoga nu mahatva essay in gujarati

Overpowering Asthma with yoga

yoga nu mahatva essay in gujarati

યોગથી શ્વાસની દૂર્ગઁધ હટાવો

yoga nu mahatva essay in gujarati

How yoga can help control mood swings

yoga nu mahatva essay in gujarati

"How To Cure Thyroid With Yoga or "How to cure thyroid with yoga?"

yoga nu mahatva essay in gujarati

Improve Communication Skills With Yoga

yoga nu mahatva essay in gujarati

Yoga And Time Management

yoga nu mahatva essay in gujarati

13 Benefits of Surya Namaskar

yoga nu mahatva essay in gujarati

Yoga at Home with Family: Enrich Time With Family

yoga nu mahatva essay in gujarati

Are You Busy? Take A Break With Yoga

  • Refresh to see next Q - SME -

Lets Talk Yoga with Kamlesh Barwal

Share your yoga experience, yoga experience.

EEA countries and Switzerland are not available to select due to GDPR (European data privacy law)

yoga nu mahatva essay in gujarati

HindiVyakran

  • नर्सरी निबंध
  • सूक्तिपरक निबंध
  • सामान्य निबंध
  • दीर्घ निबंध
  • संस्कृत निबंध
  • संस्कृत पत्र
  • संस्कृत व्याकरण
  • संस्कृत कविता
  • संस्कृत कहानियाँ
  • संस्कृत शब्दावली
  • पत्र लेखन
  • संवाद लेखन
  • जीवन परिचय
  • डायरी लेखन
  • वृत्तांत लेखन
  • सूचना लेखन
  • रिपोर्ट लेखन
  • विज्ञापन

Header$type=social_icons

  • commentsSystem

Gujarati Essay on "Importance of Exercise", "વ્યાયામ નું મહત્વ વિશે નિબંધ" for Students

Essay on Importance of Exercise in Gujarati Language : In this article " વ્યાયામ નું મહત્વ વિશે નિબંધ ગુજરાતી ", " વ્યાયામ અન...

Essay on Importance of Exercise in Gujarati Language : In this article " વ્યાયામ નું મહત્વ વિશે નિબંધ ગુજરાતી ", " વ્યાયામ અને સ્વાસ્થ્ય નિબંધ ગુજરાતી ", " Vyayam nu Mahatva Nibandh in Gujarati "for students of class 5, 6, 7, 8, 9, and 10.

Gujarati Essay on " Importance of Exercise ", " વ્યાયામ નું મહત્વ વિશે નિબંધ " for Students

પ્રસ્તાવનાઃ  ખેલ અને વ્યાયામ ઉત્તમ સ્વાથ્ય માટે ઉત્તમ આધાર છે. પ્રત્યેક વ્યક્તિ એ ઇચ્છે છે કે, તે અધિકથી અધિક જીવિત રહે અને સંસારના સુખોનો ઉપભોગ કરે. પરંતુ સુખોનો ઉપભોગ ત્યારે જ કરી શકાય છે, જ્યારે આપણે પૂરી રીતે સ્વસ્થ હોઈએ. આ સારા સ્વાથ્ય માટે વ્યાયામ પરમ આવશ્યક છે.

વ્યાયામનું તાત્પર્યઃ  મનને આનંદિત, શરીરને શક્તિશાળી અને સ્કૂર્તિમય બનાવવા માટે આપણે જે શારીરિક ગતિ કરીએ છીએ, એને જ વ્યાયામ કહે છે. દંડ-બેઠક, યોગાસન, કૂદવું, ટહેલવું, દોડવું, રમવું વગેરે બધી એવી ક્રિયાઓ છે, જેનાથી શરીર પુષ્ટ થાય છે. આથી એમને વ્યાયામની સીમામાં રાખવામાં આવે છે.

વ્યાયામના લાભઃ  વ્યાયામનો સૌથી મોટો લાભ એ છે કે, એનાથી ઉદારતા. સહનશીલતા વગેરે ગુણોનો વિકાસ થાય છે. આ ગુણ નૈતિક અને સામાજિક ઉન્નતિ માટે ખૂબ જ જરૂરી છે.

વ્યાયામથી શરીરનું એક-એક અંગ પુષ્ટ અને મજબૂત થઈ જાય છે. મન ઉલ્લાસ અને ઉમંગથી ભરાઈ જાય છે. આ પ્રકારે વ્યાયામ ઉત્તમ સ્વાથ્યની કુંજી છે.

વ્યાયામથી ભાઈચારાની ભાવના વધે છે. પરસ્પર સભાવ અને સહનશક્તિનો વિકાસ થાય છે. આપણામાં ખેલાડી-ભાવનાનો ઉદય થાય છે. આપણે જયપરાજયમાં એક જેવો વ્યવહાર કરવાના અભ્યસ્ત થઈ જઈએ છીએ.

માનસિક વ્યાયામ કરવાવાળાઓ માટે શારીરિક વ્યાયામ ખૂબ જરૂરી છે. માનસિક વ્યાયામ કરવાવાળાઓને વધારે સમય સુધી બેસવું પડે છે આથી એમના પાચનતંત્રમાં દોષ ઉત્પન્ન થઈ જાય છે. આ દોષને દૂર કરવા માટે અને મનનો થાક દૂર કરવા માટે શારીરિક વ્યાયામ અત્યધિક ઉપયોગી છે.

વ્યાયામમાં અપેક્ષિત સાવધાનીઓઃ  વ્યાયામ દરેક વ્યક્તિ માટે જરૂરી છે. પરંતુ વ્યાયામ સમય, અવસ્થા અને શરીરની શક્તિ અનુસાર અપનાવવો જોઈએ. રોગી વ્યક્તિ અથવા વૃદ્ધ કે બાળક દંડ-બેઠક લગાવવા લાગે, તો એનાથી લાભના સ્થાન પર નુકસાનની સંભાવના અધિક છે. આથી પોતાના સ્વાથ્ય અને અવસ્થા અનુકૂળ વ્યાયામની માત્રા નિશ્ચિત કરવી જોઈએ. વ્યાયામ એટલો જ કરવામાં આવવો જોઈએ, જેનાથી શરીરને થાકનો અનુભવ ના થાય.

ઉપસંહારઃ  શક્તિશાળી નાગરિક જ શક્તિશાળી રાષ્ટ્રનું નિર્માણ કરીએ છીએ અને આ શક્તિ વ્યાયામના માધ્યમથી જ મળી શકે છે. પરાધીનતાના કાળમાં વ્યાયામ, યોગસાધના અને ખેલોનો હ્રાસ થયો. વ્યાયામ વગેરે માટે જે સાધનો અને સુવિધાઓની જરૂર હોય છે, એમનો આપણા દેશમાં હજુ સુધી અભાવ છે.

Twitter

100+ Social Counters$type=social_counter

  • fixedSidebar
  • showMoreText

/gi-clock-o/ WEEK TRENDING$type=list

  • गम् धातु के रूप संस्कृत में – Gam Dhatu Roop In Sanskrit गम् धातु के रूप संस्कृत में – Gam Dhatu Roop In Sanskrit यहां पढ़ें गम् धातु रूप के पांचो लकार संस्कृत भाषा में। गम् धातु का अर्थ होता है जा...
  • दो मित्रों के बीच परीक्षा को लेकर संवाद - Do Mitro ke Beech Pariksha Ko Lekar Samvad Lekhan दो मित्रों के बीच परीक्षा को लेकर संवाद लेखन : In This article, We are providing दो मित्रों के बीच परीक्षा को लेकर संवाद , परीक्षा की तैयार...

' border=

RECENT WITH THUMBS$type=blogging$m=0$cate=0$sn=0$rm=0$c=4$va=0

  • 10 line essay
  • 10 Lines in Gujarati
  • Aapka Bunty
  • Aarti Sangrah
  • Akbar Birbal
  • anuched lekhan
  • asprishyata
  • Bahu ki Vida
  • Bengali Essays
  • Bengali Letters
  • bengali stories
  • best hindi poem
  • Bhagat ki Gat
  • Bhagwati Charan Varma
  • Bhishma Shahni
  • Bhor ka Tara
  • Boodhi Kaki
  • Chandradhar Sharma Guleri
  • charitra chitran
  • Chief ki Daawat
  • Chini Feriwala
  • chitralekha
  • Chota jadugar
  • Claim Kahani
  • Dairy Lekhan
  • Daroga Amichand
  • deshbhkati poem
  • Dharmaveer Bharti
  • Dharmveer Bharti
  • Diary Lekhan
  • Do Bailon ki Katha
  • Dushyant Kumar
  • Eidgah Kahani
  • Essay on Animals
  • festival poems
  • French Essays
  • funny hindi poem
  • funny hindi story
  • German essays
  • Gujarati Nibandh
  • gujarati patra
  • Guliki Banno
  • Gulli Danda Kahani
  • Haar ki Jeet
  • Harishankar Parsai
  • hindi grammar
  • hindi motivational story
  • hindi poem for kids
  • hindi poems
  • hindi rhyms
  • hindi short poems
  • hindi stories with moral
  • Information
  • Jagdish Chandra Mathur
  • Jahirat Lekhan
  • jainendra Kumar
  • jatak story
  • Jayshankar Prasad
  • Jeep par Sawar Illian
  • jivan parichay
  • Kashinath Singh
  • kavita in hindi
  • Kedarnath Agrawal
  • Khoyi Hui Dishayen
  • Kya Pooja Kya Archan Re Kavita
  • Madhur madhur mere deepak jal
  • Mahadevi Varma
  • Mahanagar Ki Maithili
  • Main Haar Gayi
  • Maithilisharan Gupt
  • Majboori Kahani
  • malayalam essay
  • malayalam letter
  • malayalam speech
  • malayalam words
  • Mannu Bhandari
  • Marathi Kathapurti Lekhan
  • Marathi Nibandh
  • Marathi Patra
  • Marathi Samvad
  • marathi vritant lekhan
  • Mohan Rakesh
  • Mohandas Naimishrai
  • MOTHERS DAY POEM
  • Narendra Sharma
  • Nasha Kahani
  • Neeli Jheel
  • nursery rhymes
  • odia letters
  • Panch Parmeshwar
  • panchtantra
  • Parinde Kahani
  • Paryayvachi Shabd
  • Poos ki Raat
  • Portuguese Essays
  • Punjabi Essays
  • Punjabi Letters
  • Punjabi Poems
  • Raja Nirbansiya
  • Rajendra yadav
  • Rakh Kahani
  • Ramesh Bakshi
  • Ramvriksh Benipuri
  • Rani Ma ka Chabutra
  • Russian Essays
  • Sadgati Kahani
  • samvad lekhan
  • Samvad yojna
  • Samvidhanvad
  • Sandesh Lekhan
  • sanskrit biography
  • Sanskrit Dialogue Writing
  • sanskrit essay
  • sanskrit grammar
  • sanskrit patra
  • Sanskrit Poem
  • sanskrit story
  • Sanskrit words
  • Sara Akash Upanyas
  • Savitri Number 2
  • Shankar Puntambekar
  • Sharad Joshi
  • Shatranj Ke Khiladi
  • short essay
  • spanish essays
  • Striling-Pulling
  • Subhadra Kumari Chauhan
  • Subhan Khan
  • Suchana Lekhan
  • Sudha Arora
  • Sukh Kahani
  • suktiparak nibandh
  • Suryakant Tripathi Nirala
  • Swarg aur Prithvi
  • Tasveer Kahani
  • Telugu Stories
  • UPSC Essays
  • Usne Kaha Tha
  • Vinod Rastogi
  • Vrutant lekhan
  • Wahi ki Wahi Baat
  • Yahi Sach Hai kahani
  • Yoddha Kahani
  • Zaheer Qureshi
  • कहानी लेखन
  • कहानी सारांश
  • तेनालीराम
  • मेरी माँ
  • लोककथा
  • शिकायती पत्र
  • हजारी प्रसाद द्विवेदी जी
  • हिंदी कहानी

RECENT$type=list-tab$date=0$au=0$c=5

Replies$type=list-tab$com=0$c=4$src=recent-comments, random$type=list-tab$date=0$au=0$c=5$src=random-posts, /gi-fire/ year popular$type=one.

  • अध्यापक और छात्र के बीच संवाद लेखन - Adhyapak aur Chatra ke Bich Samvad Lekhan अध्यापक और छात्र के बीच संवाद लेखन : In This article, We are providing अध्यापक और विद्यार्थी के बीच संवाद लेखन and Adhyapak aur Chatra ke ...

' border=

Join with us

Footer Logo

Footer Social$type=social_icons

  • loadMorePosts

COMMENTS

  1. જીવનમાં યોગ નુ મહત્વા ગુજરાતી Yog Nu Mahatva in Gujarati

    Yog Nu Mahatva in Gujarati જીવનમાં યોગ નુ મહત્વા ગુજરાતી : યોગશાસ્ત્ર અનુસાર યોગના પાંચ પ્રકાર છે - હઠ યોગ, ધ્યાન યોગ, કર્મયોગ, ભક્તિ યોગ અને જ્ઞાન યોગ.

  2. [PDF] યોગ નું મહત્વ નિબંધ | Yog nu Mahatva in Gujarati

    યોગ નું મહત્વ (importance of yoga in gujarati):- યોગ શરીર અને મન બંને નું વિજ્ઞાન હોવાથી તેને વિશ્વભરમાં આવકાર અને વૈજ્ઞાનિક સ્વીકૃતિ મળી છે.

  3. Importance of Yoga - યોગ શું છે, જાણો તેનુ મહત્વ

    યોગ શબ્દના બે અર્થ થાય છે અને બંને મહત્વપૂર્ણ છે. પહેલો છે - જોડ અને બીજો છે સમાધિ. જ્યા સુધી આપણે પોતાની સાથે નથી જોડાતા, ત્યાં સુધી ...

  4. યોગ નું મહત્વ ગુજરાતી નિબંધ | Yog Vishe nibandh in Gujarati ...

    યોગ નું મહત્વ ગુજરાતી નિબંધ | Yog Vishe nibandh in Gujarati | Importance of Yoga Essay in gujarati👉Your Queries:-યોગ નું ...

  5. યોગ નું મહત્વ નિબંધ|yog nu mahatva in gujarati| Importance of ...

    યોગ નું મહત્વ નિબંધ| Yoga num mahatva nibandha| Importance of Yoga Essay in gujaratiyog nu mahatva gujarati ma, yog nu mahatva in gujarati, yog nu mahatva ni...

  6. જીવનમાં યોગ નું મહત્વ નિબંધ | Importance of Yoga Essay in ...

    આ આર્ટીકલમાં અમે સરસ અને સરળ ભાષામાં જીવનમાં યોગ નું મહત્વ વિશે ગુજરાતી નિબંધ રજુ કર્યો છે અને છેલ્લે Yoga nu Mahtva Essay In Gujarati ની PDF પણ Download કરી ...

  7. યોગ નું મહત્વ નિબંધ| yog nu mahatva in gujarati | Importance ...

    યોગ નું મહત્વ નિબંધ| yog nu mahatva in gujarati | Importance of Yoga Essay in gujarati .

  8. યોગ : યોગ શું છે ? (Yoga in Gujarati) | The Art Of Living India

    પ્રાણાયામ-શ્વાસની પ્રક્રિયા અને ધ્યાન. પ્રાણાયામ ઍટલે વ્યક્તિનો શ્વાસ ઉપર કાબુ-શ્વસનની વ્યવસ્થિત પ્રક્રિયા કરવાથી લોહીને તથા મગજને વધુ પ્રાણવાયુ મળે છે જેનાથી પ્રાણને કે જીવનની ઉર્જાને કાબુમાં રાખવામાં મદદ મળે છે. પ્રાણાયામ યોગના આસનો સાથે પણ ઍટલાજ જોડાયેલા છે.

  9. Gujarati Essay on "Importance of Exercise", "વ્યાયામ નું ...

    Essay on Importance of Exercise in Gujarati Language: In this article "વ્યાયામ નું મહત્વ વિશે નિબંધ ગુજરાતી", "વ્યાયામ અને સ્વાસ્થ્ય નિબંધ ગુજરાતી", "Vyayam nu Mahatva Nibandh in Gujarati"for students of class 5, 6, 7, 8 ...

  10. સમય નુ મહાત્વા પર નિબંધ ગુજરાતી Samay Nu Mahatva Nibandh in ...

    July 12, 2024 by Komal Mori. Samay Nu Mahatva Nibandh in Gujarati સસમય નુ મહાત્વા પર નિબંધ ગુજરાતી: સમયના મૂલ્યને સમજવું આપણામાંના દરેક માટે મહત્વપૂર્ણ છે. સમયની કિંમત જાણવા માટે સમયની આપણા પરની અસર શીખવી જરૂરી છે. આપણામાંના મોટાભાગના લોકો માટે, આપણા પર સમયની અસર અનુભવવી એ તદ્દન નિરર્થક કસરત છે.